Jamnagar - Ranjit Nagar main road to Pavan chakki is in worst condition, see news...
આ રસ્તામાં પડી ગયેલા મોટા-મોટા ખાડાઓ જામપા દ્વારા માટી નાખી પુરવામાં આવ્યા હતા. જામનગરથી લાલપુર જતા મોટા વાહનો પણ પવનચક્કીથી રજીતસાગર રોડ પર થઈને પસાર થાય છે. આ મોટા વાહનો જયારે આ રોડ પરથી પસાર થાય છે ત્યારે ખાડામાં નાખવામાં આવેલી માટીની ડમરીઓ ઉડયા કરે છે. ધુળની ડમરીઓ ઉડતા આ રસ્તા પરથી વાહન ચાલકોકે રાહદારીઓ પસાર થઈ શકતા નથી. આ રસ્તાઓને જોતા લાગે છે કે આ રસ્તા કરતા ગામડાનો ગાડા માર્ગ સારો હોય શકે. | ||||
|
--
Brip
No comments:
Post a Comment