tag:blogger.com,1999:blog-294547472024-03-13T04:35:19.299+05:30Jamnagar NewsLatest news of <a href="http://www.halar.org">Jamnagar</a>Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comBlogger926125tag:blogger.com,1999:blog-29454747.post-30924132125090587142016-06-30T12:29:00.001+05:302016-06-30T12:29:11.832+05:30Jamnagar rain startedRecent pictures of Dam and water reaching Lakhot Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-16356776729655866422016-04-28T18:43:00.001+05:302016-04-28T18:43:18.256+05:30Jawahar Navodaya Vidyalaya Aliabada 2016 admission results SELECT LIST FOR STATE-06 GUJARAT DISTT-06 JAMNAGAR DATE :25/04/2016 SRNO BL. CN. ROLNO NAME SEX CATEGORY 1 01 01 A00017 MISHRA SUPRASAD BOY GENERAL URBAN 2 01 01 E00217 SABHAYA KRISHA GIRL GENERAL URBAN 3 01 01 F00231 BANDHIYA KARMA GIRL O B C URBAN 4 01 01 F00257 JOGAL JHANVI GIRL O B C URBAN 5 04 01 E03056 SHIRA NIDHI GIRL GENERAL URBAN 6 04 01 F03079 BHEDA BANSI GIRL O B C URBANJamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-51983015811661190912016-04-28T04:35:00.001+05:302016-04-28T04:35:52.645+05:30Greenfield airport at Dwarkaદ્વારકા નું નવું એરપોર્ટ ફાળવેલ જગ્યા એ બનશે તથા આ એરપોર્ટ ગુજસેઇલ બનાવશે. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લિ. (ગુજસેઇલ) એ જાહેર ક્ષેત્રની કંપની છે, જેની સ્થાપના ગુજરાતમાં ઝડપી વેગે વિકસી રહેલા નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે જરૂરી માનવ સંસાધન પુરા પાડવા તેમજ માળખાકીય સુવિધાઓ ઉભી કરવાના હેતુથી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા અને કનેક્ટિવિટિ વધરાવાની વ્યુહરચનાના ભાગરૂપે Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-52972117601400124942016-04-26T01:31:00.001+05:302016-04-26T01:31:37.260+05:30Upcoming Pirotan Trip - 01 May 2016ફ્રેન્ડસ, પીરોટન ટ્રીપ ની નવી બેચ 1 મે ના રોજ નીકળશે, આ પોસ્ટર જુવો અને આજે જ બુકિંગ કરવો. Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-74285774178060832392016-04-17T22:21:00.001+05:302016-04-17T22:21:23.178+05:30Ravindra Sinh Jadeja Wedding PicsFew pics of Ravindra (sir) Jadeja Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-9779535797921140102016-04-14T15:45:00.001+05:302016-04-14T15:45:55.553+05:30રાજ્યપાલ જામનગર ની મુલાકાતે16 એપ્રિલ ના રોજ ગુજરાત ના રાજ્યપાલ જામનગર ના વાલસુરા ની મુલાકાતે આવશે, રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી ૧૬ મી એપ્રિલે આઈએનએસ-વાલસુરામાં નૌસેના અધિકારીઓની પાસીંગ પરેડના નિરીક્ષણ માટે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ પરેડ સમારોહમાં નૌસૈનિક અધિકારીઓના માતા-પિતા અને જામનગર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ પરેડ સવારે ૭.૩૦ થી ૮.૩૦ દરમિયાન યોજાશે, જેમાં રાજ્યપાલશ્રી ઉપસ્થિત રહેશે. Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-19171943200749739902016-01-21T07:51:00.001+05:302016-01-21T07:51:08.182+05:30Ranmal Lake inauguration todayGujarat Chief Minister Anandiben Patel will spend a day in Jamnagar this Thursday, activities includes inauguration of development project like renovated and beautified Ranmal lake front project First on list is Padana Patiya – Changa Patiya PN road inauguration, later she will inaugurate veterinary hospital built by Reliance Industries Ltd and also visit RIL SEZ refinery. CM will also Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-36171720779118562112015-12-06T19:20:00.001+05:302015-12-06T19:20:58.767+05:30Ranmal Talav : Pay Fine for dirtying or misbehavingbeautification project of Jamnagar Municipal Corporation (JMC) is almost complete. Now JMC has fixed fine for those who violate the rules in periphery area of lake. those who cause damage to property the amount of fine is Rs 500. Garbage throwers will have to pay fine of Rs 100. Those who will be caught spitting ofr smoking will pay Rs 50 fine. Sign boards indicating fine are published and Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-6575425097345496072015-12-02T07:58:00.001+05:302015-12-02T07:58:11.470+05:30જામનગર : ચિયર્સ ટુ કાવા"બશિર કા કાવા", અા વાક્ય ભલે મિશન કાશ્મીર નુ હોય, જામનગરી જનતા ના કાવા પ્રેમ ને ના પહોચે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ સાંજથી જ લોકો કાવો પીવા ઉમટી પડે છે. જામનગરના કાવાના મસાલા દેશ-વિદેશમાં પણ ધૂમ મચાવી રહ્યા છે, ઠંડીના મારણ માટે શિયાળામાં કોઈ જામનગરવાસી એવો નહીં હોય જે કાવો પીતો ન હોય, સાંજ પડેને કાવાની રેંકડીઓની આજુબાજુ કાવા સાથે ટોક શોનો પ્રારંભ થાય છે. વિશ્વભરમા મુખ્યત્વે અતિ Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-86526014340379858162015-11-21T20:50:00.001+05:302015-11-21T20:50:56.870+05:30Blood donation at ValsuraOver 800 units of blood was collected during the blood donation camp organised by INS Valsura near Jamnagar as part of the Navy Week celebration on Friday. All blood donors were provided with refreshments and certificates by INS Valsura as a token of appreciation for their contribution towards their service to humanity. Medical staff of INS Valsura conducted training and did live demonstration Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-38346546988965562852015-09-19T04:44:00.001+05:302015-09-19T04:44:10.282+05:30Fisherman killed by Pakistan Marine AgencyOkha fisherman was killed in a mid-sea firing incident near Okha block of Devbhoomi Dwarka district on Friday morning. Marine police are suspicious the firing, which took place about 100 nautical miles away from Okha port, was carried out by Pakistan marines, the fisherman has been identified as Iqbal Bhatti (40), a resident of Okha. Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-29938270355609214392015-08-11T07:41:00.001+05:302015-08-11T07:41:48.551+05:30ACB રેડ : લાખો કમાનાર ને પકડવાનુ ચાલુ છે. ગુજરાત ACB નુ નવુ ટાર્ગેટ ક્લાસ ૧ અોફીસર છે, અા વાત ફરી થી જામનગર ની રેડ મા સાબીત થયેલ છે. જામનગર માં આવેલી આસિસ્ટન્ટ લેબર કમિશ્નર ઓફીસમાં આજે અેન્ટી કરપ્શન ની રેડ મા આસિ. કમિશ્નર અને તેના વચેટીયો રોકડ રૂ.૩પ૦૦ની લાંચ મા ઝડપાઇ ગયા. આસિ. કમિશ્નરના ઘરની પણ તલાશી લેવામાં આવી રહી છે. અેક લાયસન્સ રીન્યુ કરવા માટે જામનગર આસી.લેબર કમિશ્નર ભગીરથ ત્રિવેદીએ રૂ.૩પ૦૦ની લાંચની માંગણી કરી હતી. અા માઁગણી ની Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-82928079608256563242015-08-06T07:48:00.001+05:302015-08-06T07:48:36.894+05:30Lokmelo લોકમેળો અા વખતે રઁગમતી નદી માજામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષો બાદ રંગમતી નદીના પટમાં શ્રાવણમાસ દરમ્યાન ૯ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અા વખતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૬ દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જો કે શ્રાવણ માસના તમામ સોમવાર અને અમાસના નદીના પટમાં લોકમેળો યોજાશે. રંગમતીના નદીના પટમાં શ્રાવણમાસના સોમવાર તા.૧૭-ર૪ અને ૩૧ ઓગષ્ટ તેમજ શ્રાવણમાસના અમાસના તા.૧૩ સપ્ટેમ્બર શ્રાવણમાસમાં પાંચમ થી નોમ Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-74201196355223366602015-08-05T07:50:00.001+05:302015-08-05T07:50:56.145+05:30JMC ની જાણ મા અબોલ ગાય ની હત્યા જામનગરના રણજીતસાગર ડેમ પાસે અાવેલ ગૌશાળા મા અબોલ જીવોના મોત ભૂખમરાથી નિપજ્યાના સનસનીખેજ આક્ષેપ સાથે મહાપાલિકાના વિરોધ પક્ષના નેતાએ મ્યુનિસિપલ કમિશરને રજૂઆત કરતાં ચકચાર મચી જવા પામી છે. નવી વિગત મુજબ અા "ડબ્બા" ના કર્મચારીઓ મૃત પશુઓનું બારોબાર વેચાણ કરી રોકડા કરી લેવાના પણ સમાચાર મળે છે. આ પશુઓને સુકોઓને સુકો ભુસો આપવામાં આવતો નથી. તેમજ ગોળનું પાણી આપવામાં આવતું નથી. સારવારની દવાનો Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-77846645135562550872015-04-23T17:25:00.001+05:302015-04-23T17:25:27.395+05:30Upgraded Mirage SpottedIndian Air force is overhauling its Mirage 2000 aircrafts. Just yesterday two of these upgraded Mirage landed at Jamnagar Airbase from France. Dassault Aviation had delivered first two upgraded aircrafts to IAF just before PM Narendra Modi visit to France earlier this month. Mirage 2000 landed at Jamnagar had stopover at Athens, Luxor, Doha. The rest of the fleet will be upgraded in BangaloreJamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-59133696007538342252015-04-23T05:37:00.001+05:302015-04-23T05:37:22.205+05:30Photo walk in jamnagar.જામનગર મા ફોટો વોક નુ અાયોજન કરવામા અાવેલ છે. જોઈન કરવા નીચે ની લિઁક પર ક્લીક કરો. https://www.facebook.com/events/807050779386696/?refid=12 Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-41582602160322170842015-04-22T07:46:00.001+05:302015-04-22T07:46:34.324+05:30Valsura Pass Out ParadeAn impressive Passing out Parade (PoP) was held at Valsura Navy training establishment. 77 Electrical Officers passed out of INS Valsura, Jamnagar. Vice Admiral Pabby, AVSM, VSM, DGNP (MB) reviewed the parade which was witnessed by the parents of the Passing Out course as well as naval families of INS Valsura. Best All-Round Officer trophy was awarded to Lt Manish Kumar Singh and Lt AbhishekJamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-51207322337319589462015-04-14T05:33:00.001+05:302015-04-14T05:33:11.462+05:30IPL Jamnagar: જામનગર મા અાઈ પી અેલ હોત તો...If IPL was conducted in Jamnagar Then the teams would be MI= Mandvitower Indians CSK= Chndibazar Super Kings DD= Darbargadh Daredevils RCB= Royal Challenger bedibandar KXIP= Kings XI Panchvati SRH= Sunrisers Hapa KKR= Khodiyar-colony Knight Riders.. RR=Rajitnagar Royals** 😉😜 - Jamnagar News Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-84185632525293890342015-04-13T15:22:00.001+05:302015-04-13T15:22:08.495+05:30સંતોષ આનંદ અને સુખમાણસ ના જીવન માં સંપુર્ણ સંતોષ આનંદ અને શાંન્તિ હોય તો સુખ ને શોધવા માટે ક્યાંય જવા ની જરૂર નથી. Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-19341526282818658212015-04-13T07:34:00.001+05:302015-04-13T07:34:56.178+05:30SDM Caught. ઝડપાઈ ગયા અેસ. ડી. અેમ.Dhrol taluka SDM Dinesh Hadia was arrested by Anti Corruption Bureau (ACB) of Rajkot after he was allegedly caught taking Rs 1.6 lakh bribe for clearing a land-related file, early on Thursday morning. During search of Hadia's residence, ACB also found Rs 3.37 lakh cash. અઁદર ના સમાચાર મુજબ છેલ્લા અરજ વર્ષ થી રાજકોટ ACB રોજ ના અેક સરકારી કર્મચારી ને લાવ કે બીજી કોઈ ગેરરીતી ના સઁદર્ભે "લાભ" મા Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-74203885314620524162015-02-26T05:35:00.001+05:302015-02-26T05:35:34.107+05:30Jamnagar videoJamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-4671804154689292812014-12-23T17:59:00.003+05:302014-12-23T17:59:50.799+05:30અાતિથ્ય અકસ્માત, ત્રણ ભાઇઅો સહિત ચાર ના મ્રુત્યુ
શહેરની વાલકેેશ્વરનગરીમાં ગઈકાલે ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કામદારને અચાનક
ગુગળામણ થઇ હતી, તેને બચાવવા પડેલા અાતિથ્ય હોટલના ત્રણ ભાઈઓ ના ઝેરી ગેસની
અસરથી મ્રુત્યુ નિપજ્યા હતા. Read more http://blog.halar.org/2014/12/blog-post_22.html
Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-38990601613034043842014-12-12T05:13:00.002+05:302014-12-23T17:59:50.786+05:30Jamnagar Bedi Marine Police
(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = "//connect.facebook.net/en_GB/all.js#xfbml=1"; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, 'script', 'facebook-jssdk'));
Post by Helosaurashtranews Jamnagar.
Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-78102383344465814382014-12-09T08:19:00.001+05:302014-12-23T17:59:50.856+05:30Khijadiya - Amitabh Bachchan Birding
Amitabh Bachchan, at Khijadiya Jamnagar
Gujarat : Land of Migratory Birds
Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.comtag:blogger.com,1999:blog-29454747.post-37163614171313618782014-12-07T07:24:00.000+05:302014-12-23T17:59:50.782+05:30Jamnagar Recent News
Here are some of the recent news posted on halar.org / Jamnagar News
સ્વચ્છ ભારત, જામનગર ક્યારે
online Gambling : યઁત્ર જુગાર :
બોડી મસાજ પાર્લર ના પરાક્રમ : Beware
St. ગ્રેગોરીયસ : દિવ પ્રવાસ નહિતર માર્કસ બાદ
ખેલ મહાકુઁભ ૨૦૧૪ ચેસ મા જામનગર ને ગોલ્ડ
રણજીત નગર ના યુવાનો નો સરાહનીય પ્રયાસ
Jamnagarhttp://www.blogger.com/profile/15722811763867872936noreply@blogger.com